1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે?

By AbpMarch 30, 2026 at 6:37 AM0 views
1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • RBI Digital Payments Rule from 1st April: 1 એપ્રિલ, 2026થી ડિજિટલ પેમેન્ટ માટે આરબીઆઈના નિયમો બદલાશે.
  • વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક ડિજિટલ પેમેન્ટ માટે એક નવું " પ્રિન્સિપાલ બેઝ્ડ ફ્રેમવર્ક" અમલમાં મૂકી રહી છે.
  • તેનો હેતુ ફિશિંગ અને સિમ-સ્વેપ જેવા ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાનો છે.
  • હવેથી બધા ડિજિટલ ટ્રાન્જેક્શન (યુપીઆઈ, કાર્ડ્સ, વોલેટ્સ) માટે ટુ-ફેક્ટર ઓન્થેટિકેશન જરૂરી રહેશે.ટ્રાન્જેક્શન મારફતે હવે ફક્ત એસએમએસમાં આવતો ઓટીપી ફક્ત પૂરતું રહેશે નહીં.
  • વ્યવહારોને પ્રમાણિત કરવા માટે સુરક્ષાના વધારાના સ્તરની જરૂર પડશે.નવા નિયમો હેઠળ ઓછામાં ઓછું એક ઓન્થેટિકેશન ફેક્ટર ડાયનેમિક હોવું જોઈએ, ખાસ કરીને તે ટ્રાન્જેક્શન પર બન્યું છે.વેરિફિકેશન માટે બેન્ક અને પેમેન્ટ કંપનીઓ પાસે બાયોમેટ્રિક્સ, પિન/પાસવર્ડ અને બેન્કિંગ એપ્લિકેશન ટોકન્સ જેવા અને ઓપ્શન હશેજો સિક્યોરિટી સિસ્ટમમાં કોઈ ભૂલચૂકથી ગ્રાહકને કોઈ નુકસાન પહોંચે છે તો બેન્કિંગ અને સંબંધિત સંસ્થાઓ જવાબદાર રહેશે.

RBI Digital Payments Rule from 1st April:  1 એપ્રિલ, 2026થી ડિજિટલ પેમેન્ટ માટે આરબીઆઈના નિયમો બદલાશે. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક ડિજિટલ પેમેન્ટ માટે એક નવું " પ્રિન્સિપાલ બેઝ્ડ ફ્રેમવર્ક" અમલમાં મૂકી રહી છે. તેનો હેતુ ફિશિંગ અને સિમ-સ્વેપ જેવા ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાનો છે. હવેથી બધા ડિજિટલ ટ્રાન્જેક્શન (યુપીઆઈ, કાર્ડ્સ, વોલેટ્સ) માટે ટુ-ફેક્ટર ઓન્થેટિકેશન જરૂરી રહેશે.

More To Read

1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે? | Teri Meri Bat | TeriMeriBat News