Rule Change: ATM, PAN, ફાસ્ટેગ અને LPG, આજથી બદલાઈ રહ્યા છે 8 મોટા નિયમો
By AbpApril 1, 2026 at 8:16 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Rule Change 1st April 2026: નવું નાણાકીય વર્ષ બુધવાર, 1 એપ્રિલ, 2026થી શરૂ થઈ રહ્યું છે.
- જેમ કે દર મહિનાની પહેલી તારીખે જોવા મળે છે આ વખતે પણ આપણા ખર્ચ અને બજેટ સંબંધિત ઘણા મોટા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
- પછી ભલે તે ATMમાંથી રૂપિયા ઉપાડવા સંબંધિત હોય, રસોઈ ગેસના ભાવ હોય કે પછી PAN કાર્ડ મેળવવાની પ્રક્રિયા હોય, આ આઠ મોટા ફેરફારો તમારા માસિક બજેટ અને દિનચર્યા પર સીધી અસર કરશે.
- તો, ચાલો જાણીએ કે 1 એપ્રિલથી તમારા વિશ્વમાં શું બદલાવ આવશે અને તે તમારા ખિસ્સાને કેવી અસર કરશે.
- HDFC બેંકે જણાવ્યું છે કે જો તમે UPIનો ઉપયોગ કરીને ATM માંથી રોકડ ઉપાડો છો તો તેને ATM મફત ટ્રાન્જેક્શન મર્યાદામાં ગણવામાં આવશે, જ્યારે અગાઉ એક અલગ મર્યાદા હતી.
Rule Change 1st April 2026: નવું નાણાકીય વર્ષ બુધવાર, 1 એપ્રિલ, 2026થી શરૂ થઈ રહ્યું છે. જેમ કે દર મહિનાની પહેલી તારીખે જોવા મળે છે આ વખતે પણ આપણા ખર્ચ અને બજેટ સંબંધિત ઘણા મોટા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પછી ભલે તે ATMમાંથી રૂપિયા ઉપાડવા સંબંધિત હોય, રસોઈ ગેસના ભાવ હોય કે પછી PAN કાર્ડ મેળવવાની પ્રક્રિયા હોય, આ આઠ મોટા ફેરફારો તમારા માસિક બજેટ અને દિનચર્યા પર સીધી અસર કરશે. તો, ચાલો જાણીએ કે 1 એપ્રિલથી તમારા વિશ્વમાં શું બદલાવ આવશે અને તે તમારા ખિસ્સાને કેવી અસર કરશે.
Was this story interesting?





