SBI માંથી 50 લાખની હોમ લોન લેવાનું વિચારો છો? જાણો કેટલો પગાર જોઈએ અને કેટલી આવશે EMI
By Abp

Photo: Abp
AI Key Highlights
- Sbi home loan eligibility:જો તમે પણ તમારું પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તો અત્યારે બેંકો ખૂબ જ આકર્ષક વ્યાજ દરે હોમ લોન આપી રહી છે
sbi home loan eligibility:જો તમે પણ તમારું પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તો અત્યારે બેંકો ખૂબ જ આકર્ષક વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. ખાસ કરીને દેશની સૌથી મોટી સરકારી બેંક SBI માત્ર 7. 25% ના દરે હોમ લોન આપી રહી છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે જો તમારે SBI માંથી 30 વર્ષ માટે ₹50 લાખની હોમ લોન લેવી હોય, તો તમારો દર મહિનાનો પગાર કેટલો હોવો જોઈએ, દર મહિને કેટલો હપ્તો (EMI) આવશે અને કઈ બેંકો અત્યારે સૌથી સસ્તી લોન આપી રહી છે.
Was this story interesting?





