SBI માં 180 દિવસની FD પર કેટલું વ્યાજ મળશે? વરિષ્ઠ નાગરિકો માટે નવા રેટ જાહેર
By AbpSeptember 27, 2026 at 5:33 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- SBI 180 days FD rate:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ માત્ર દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક જ નથી, પરંતુ તે ભારતના કરોડો ગ્રાહકોના અતૂટ વિશ્વાસનું પણ પ્રતીક છે.
- બજાર મૂડીકરણ (માર્કેટ કેપ), શાખાઓની સંખ્યા અને ગ્રાહકોની બહોળી સંખ્યાની દ્રષ્ટિએ SBI દેશમાં મોખરે છે.
- પોતાના ગ્રાહકોને સુરક્ષિત રોકાણ પર આકર્ષક વળતર પૂરું પાડવાના હેતુથી બેંક દ્વારા વિવિધ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.
- આજે આપણે SBI ની 180 દિવસની મુદતવાળી FD અને તેના પર વરિષ્ઠ નાગરિકોને મળતા વિશેષ વ્યાજ દરોના લાભો વિશે વિગતવાર ચર્ચા કરીશું.
- SBI માં ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોની એકંદર સ્થિતિ SBI તેના ગ્રાહકોની આર્થિક જરૂરિયાત અને રોકાણના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા 7 દિવસથી લઈને મહત્તમ 10 વર્ષ સુધીની મુદતની FD ઓફર કરે છે.
SBI 180 days FD rate:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ માત્ર દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક જ નથી, પરંતુ તે ભારતના કરોડો ગ્રાહકોના અતૂટ વિશ્વાસનું પણ પ્રતીક છે. બજાર મૂડીકરણ (માર્કેટ કેપ), શાખાઓની સંખ્યા અને ગ્રાહકોની બહોળી સંખ્યાની દ્રષ્ટિએ SBI દેશમાં મોખરે છે. પોતાના ગ્રાહકોને સુરક્ષિત રોકાણ પર આકર્ષક વળતર પૂરું પાડવાના હેતુથી બેંક દ્વારા વિવિધ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આજે આપણે SBI ની 180 દિવસની મુદતવાળી FD અને તેના પર વરિષ્ઠ નાગરિકોને મળતા વિશેષ વ્યાજ દરોના લાભો વિશે વિગતવાર ચર્ચા કરીશું.
Was this story interesting?





