SBI ની 211 દિવસની FD માં જમા કરાવો ₹2,00,000, જાણો તમને કેટલું વ્યાજ મળશે?
By AbpMarch 28, 2026 at 4:55 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- SBI FD interest rates:દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકો માટે ફિક્સ ડિપોઝીટ (FD) પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે.
- બેંકમાં તમે માત્ર 7 દિવસથી લઈને મહત્તમ 10 વર્ષ સુધીની મુદત માટે FD ખાતું ખોલાવી શકો છો, જેના પર 3.05% થી લઈને 7.05% સુધીનું શાનદાર રિટર્ન મળે છે.
- આજના આ સમાચારમાં આપણે ખાસ ગણતરી કરીશું કે, જો તમે SBI માં 211 દિવસ માટે ₹2,00,000 નું રોકાણ કરો છો, તો પાકતી મુદતે (મેચ્યોરિટી પર) તમને વ્યાજ સહિત કુલ કેટલી રકમ પાછી મળશે અને કયા વયજૂથના નાગરિકોને કેટલો ફાયદો થશે.
- SBI દ્વારા 211 દિવસથી લઈને 1 વર્ષથી ઓછી મુદતની FD પર અલગ અલગ વયજૂથ પ્રમાણે વ્યાજ આપવામાં આવે છે.
- જેમાં સામાન્ય નાગરિકોને 5.90%, સિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિકો) ને 6.40% અને સુપર સિનિયર સિટીઝન (80 વર્ષ કે તેથી વધુ ઉંમરના) ને મહત્તમ 6.50% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.
SBI FD interest rates:દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકો માટે ફિક્સ ડિપોઝીટ (FD) પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. બેંકમાં તમે માત્ર 7 દિવસથી લઈને મહત્તમ 10 વર્ષ સુધીની મુદત માટે FD ખાતું ખોલાવી શકો છો, જેના પર 3. 05% થી લઈને 7. 05% સુધીનું શાનદાર રિટર્ન મળે છે.
Was this story interesting?





