SBI Credit Card: SBI કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર, આજથી બદલાઈ ગયો આ જરૂરી નિયમ

By AbpMay 1, 2026 at 2:47 AM5 views
SBI Credit Card: SBI કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર, આજથી બદલાઈ ગયો આ જરૂરી નિયમ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • SBI Credit Card Latest News:  જો તમે દરરોજ SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે
  • 1 મેથી SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે
  • આ વખતે લેટ પેમેન્ટ ચાર્જ સહિત ફી માફીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
  • એ વાત જાણીતી છે કે મે મહિનાને નાણાકીય ચેન્જ તરીકે માનવામાં આવે છે, આ મહિના દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે
  • ક્રેડિટ કાર્ડ ઉપરાંત આજથી અન્ય બેન્કિંગ નિયમોમાં નવા ફેરફારો કરવામાં આવશે

SBI Credit Card Latest News:  જો તમે દરરોજ SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. 1 મેથી SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે. આ વખતે લેટ પેમેન્ટ ચાર્જ સહિત ફી માફીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ વાત જાણીતી છે કે મે મહિનાને નાણાકીય ચેન્જ તરીકે માનવામાં આવે છે, આ મહિના દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે.

More To Read

SBI Credit Card: SBI કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર, આજથી બદલાઈ ગયો આ જરૂરી નિયમ | Teri Meri Bat | TeriMeriBat News