SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ
By AbpMay 2, 2026 at 1:48 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- SBI માં ₹2,00,000 જમા કરવા પર ₹1,05,983 સુધીનું વ્યાજ મેળવો, જે 100% સરકારી ગેરંટી સાથે સુરક્ષિત છે.",
- જાણો, SBI અલગ-અલગ મુદતવાળી FD પર 3.05% થી 7.15% સુધીનું આકર્ષક વ્યાજ આપે છે.",
- જો તમે વરિષ્ઠ નાગરિક છો, તો ₹2,00,000 ના રોકાણ પર 6 વર્ષમાં ₹1,04,1
SBI FD Interest Rates:જો તમે તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકાણ કરીને સારું એવું વળતર મેળવવાનું વિચારી રહ્યા છો, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તમારા માટે એક શાનદાર તક લઈને આવી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક હોવાથી, SBI માં મૂકેલા તમારા પૈસા પર 100% સરકારી ગેરંટી મળે છે. હાલમાં બેંક અલગ-અલગ મુદતવાળી ફિક્સ ડિપોઝીટ (FD) પર 3. 05% થી લઈને 7.
Was this story interesting?





