SBI માં 2 વર્ષ માટે ₹2,40,000 ની FD કરાવો છો? જાણો વ્યાજ અને મેચ્યોરિટીનું એકદમ સરળ ગણિત
By AbpApril 8, 2026 at 8:29 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- SBI FD Interest Rates:જો તમે નવી કાર ખરીદવાનું, બાળકોના ભણતર માટે પૈસા ભેગા કરવાનું કે પછી ફેમિલી સાથે કોઈ સરસ જગ્યાએ વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો, તો ટૂંકાથી મધ્યમ ગાળાના આવા લક્ષ્યો પૂરા કરવા માટે ફિક્સ ડિપોઝિટ (FD) એક બેસ્ટ વિકલ્પ છે.
- આજકાલ શેરબજારમાં જે રીતે મોટો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, તેને જોતા FD જેવું સુરક્ષિત રોકાણ માત્ર તમારા અસલ રૂપિયા જ નથી બચાવતું, પણ એક નક્કી કરેલું આકર્ષક વ્યાજ પણ આપે છે.
- બજારની વધઘટની FD પર કોઈ જ અસર થતી નથી.
- તો જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની FD માં 2 વર્ષ (24 મહિના) માટે ₹2,40,000 રોકવાનું વિચારી રહ્યા છો, તો ચાલો એકદમ સરળ ગણતરીથી સમજીએ કે તમને કુલ કેટલું વ્યાજ મળશે અને મેચ્યોરિટી (પાકતી મુદતે) પર તમારા હાથમાં કેટલી રકમ આવશે.
- હાલમાં બેંક કેટલું વ્યાજ આપી રહી છે?
SBI FD Interest Rates:જો તમે નવી કાર ખરીદવાનું, બાળકોના ભણતર માટે પૈસા ભેગા કરવાનું કે પછી ફેમિલી સાથે કોઈ સરસ જગ્યાએ વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો, તો ટૂંકાથી મધ્યમ ગાળાના આવા લક્ષ્યો પૂરા કરવા માટે ફિક્સ ડિપોઝિટ (FD) એક બેસ્ટ વિકલ્પ છે. આજકાલ શેરબજારમાં જે રીતે મોટો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, તેને જોતા FD જેવું સુરક્ષિત રોકાણ માત્ર તમારા અસલ રૂપિયા જ નથી બચાવતું, પણ એક નક્કી કરેલું આકર્ષક વ્યાજ પણ આપે છે. બજારની વધઘટની FD પર કોઈ જ અસર થતી નથી. તો જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની FD માં 2 વર્ષ (24 મહિના) માટે ₹2,40,000 રોકવાનું વિચારી રહ્યા છો, તો ચાલો એકદમ સરળ ગણતરીથી સમજીએ કે તમને કુલ કેટલું વ્યાજ મળશે અને મેચ્યોરિટી (પાકતી મુદતે) પર તમારા હાથમાં કેટલી રકમ આવશે.
Was this story interesting?





