SBI માં 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવવી છે? જાણો મેચ્યોરિટી પર તમને કુલ કેટલા રૂપિયા મળશે
By AbpApril 6, 2026 at 10:21 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આજના સમયમાં ભલે મોટાભાગના રોકાણકારો શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા હોય, પરંતુ એક મોટો વર્ગ હજુ પણ પોતાની પરસેવાની કમાણી સુરક્ષિત રાખવા અને ફિક્સ રિટર્ન મેળવવા માટે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર જ ભરોસો કરે છે.
- દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હાલમાં તેના ગ્રાહકોને FD પર આકર્ષક વ્યાજ આપી રહી છે.
- જો તમે પણ SBI માં 60 મહિના (5 વર્ષ) માટે ₹4,00,000 ની FD કરાવવાનું વિચારી રહ્યા છો, તો ચાલો આજના આ સમાચારમાં આખું ગણિત સમજીએ કે મેચ્યોરિટી પૂરી થવા પર તમને અને તમારા ઘરના વડીલોને કુલ કેટલા રૂપિયા મળશે.
- SBI ના સામાન્ય વ્યાજ દરો અને સ્પેશિયલ સ્કીમ તમને જણાવી દઈએ કે, SBI માં તમે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની મુદત માટે તમારું FD ખાતું ખોલાવી શકો છો.
- આ અલગ-અલગ સમયગાળા માટે બેંક 3.05% થી લઈને 7.15% સુધીનું શાનદાર વ્યાજ આપી રહી છે.
આજના સમયમાં ભલે મોટાભાગના રોકાણકારો શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા હોય, પરંતુ એક મોટો વર્ગ હજુ પણ પોતાની પરસેવાની કમાણી સુરક્ષિત રાખવા અને ફિક્સ રિટર્ન મેળવવા માટે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર જ ભરોસો કરે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હાલમાં તેના ગ્રાહકોને FD પર આકર્ષક વ્યાજ આપી રહી છે. જો તમે પણ SBI માં 60 મહિના (5 વર્ષ) માટે ₹4,00,000 ની FD કરાવવાનું વિચારી રહ્યા છો, તો ચાલો આજના આ સમાચારમાં આખું ગણિત સમજીએ કે મેચ્યોરિટી પૂરી થવા પર તમને અને તમારા ઘરના વડીલોને કુલ કેટલા રૂપિયા મળશે. SBI ના સામાન્ય વ્યાજ દરો અને સ્પેશિયલ સ્કીમ તમને જણાવી દઈએ કે, SBI માં તમે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની મુદત માટે તમારું FD ખાતું ખોલાવી શકો છો.
Was this story interesting?





