SBIની મોટી ચેતવણી! YONO યુઝર્સને લૂંટી રહ્યા છે સ્કેમર્સ, બચવા માટે આટલું કરો

By AbpMay 5, 2026 at 7:05 AM5 views
SBIની મોટી ચેતવણી! YONO યુઝર્સને લૂંટી રહ્યા છે સ્કેમર્સ, બચવા માટે આટલું કરો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • SBI ચેતવણી આપે છે કે YONO યુઝર્સ સાયબર ગુનેગારોનો શિકાર બની રહ્યા છે, જેઓ નવી રીતોથી ખાતા ખાલી કરી રહ્યા છે.
  • સાયબર ગુનેગારો YONO SBI ના નામે નકલી સોશિયલ મીડિયા પેજ બનાવીને ખોટી લિંક્સ દ્વારા યુઝર્સની બેંકિંગ માહિતી ચોરી રહ્યા છે.
  • બેંક અધિકારીઓ તરીકે ઓળખ આપીને સ્કેમર્સ KYC અપડેટ્સ કે રિવોર્ડ પોઈન્ટ્સના બહાને OTP, PIN, પાસવર્ડ જેવી સંવેદનશીલ વિગતો માંગે છે, જે બેંક ક્યારેય નથી કરતી.
  • SBI ભારપૂર્વક જણાવે છે કે ફક્ત સત્તાવાર YONO એપ કે વેબસાઇટનો જ ઉપયોગ કરો અને કોઈપણ અજાણી લિંક કે કોલ પર વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.
  • જો તમે છેતરપિંડીનો ભોગ બનો, તો તરત જ 1930 પર નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવો.

YONO Scam Alert: જેમ જેમ ભારત વધુ ડિજિટલ બની રહ્યું છે તેમ તેમ કૌભાંડો પણ વધી રહ્યા છે. ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રમાં પણ કૌભાંડીઓની સંખ્યા સતત વધી રહી છે. દરરોજ કોઈને કોઈ છેતરપિંડીનો ભોગ બનતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરિણામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને આવા કૌભાંડીઓથી સાવધ રહેવા ચેતવણી આપી છે.

More To Read