SBIની જોરદાર સ્કીમ: 555 દિવસની FDમાં ₹2,00,000 જમા કરાવો તો કેટલું વ્યાજ મળશે? જાણો ગણિત

By AbpMay 19, 2026 at 6:03 PM2 views
SBIની જોરદાર સ્કીમ: 555 દિવસની FDમાં ₹2,00,000 જમા કરાવો તો કેટલું વ્યાજ મળશે? જાણો ગણિત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • SBI 555 days FD calculation:શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના આજના જમાનામાં પણ ગેરંટીડ અને સુરક્ષિત રિટર્ન માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) લોકોની પહેલી પસંદ છે
  • દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે, જેમાં 3
  • 15% સુધીનું વ્યાજ મળે છે
  • આજે આપણે SBI ની એક ખાસ 555 દિવસની FD સ્કીમ વિશે વાત કરીશું

SBI 555 days FD calculation:શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના આજના જમાનામાં પણ ગેરંટીડ અને સુરક્ષિત રિટર્ન માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) લોકોની પહેલી પસંદ છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે, જેમાં 3. 05% થી 7. 15% સુધીનું વ્યાજ મળે છે.

More To Read