SBI Staff Strike: શું તમારુ SBIમાં એકાઉન્ટ છે? હડતાળ પર જશે કર્મચારી, જાણો ગ્રાહકો પર શું થશે અસર?

By AbpMay 6, 2026 at 4:35 AM4 views
SBI Staff Strike: શું તમારુ SBIમાં એકાઉન્ટ છે? હડતાળ પર જશે કર્મચારી, જાણો ગ્રાહકો પર શું થશે અસર?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • SBI Staff Strike: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારીઓએ 25 અને 26 મે, 2026ના રોજ બે દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે
  • ઓલ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ફેડરેશન (AISBISF) એ લાંબા સમયથી પડતર કર્મચારીઓની માંગણીઓ પર દબાણ લાવવા માટે હડતાળની જાહેરાત કરી છે
  • 23 મે મહિનાનો ચોથો શનિવાર અને 24 મે રવિવાર હોવાથી દેશભરની SBI શાખાઓમાં કામગીરી સતત ચાર દિવસ સુધી પ્રભાવિત થવાની સંભાવના છે
  • બેન્ક કર્મચારીઓની માંગણીઓ શું છે
  • પે પેરિટી - 12મા દ્વિપક્ષીય કરાર હેઠળ સમગ્ર બેન્કિંગ ઉદ્યોગને 17 ટકા પગાર વધારો મળ્યો હતો પરંતુ SBI મેનેજમેન્ટે અધિકારીઓને વધારાનો 'સ્પેશ્યલ પે' આપીને તેમના પગારમાં 22 ટકાનો વધારો કર્યો છે

SBI Staff Strike: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારીઓએ 25 અને 26 મે, 2026ના રોજ બે દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ફેડરેશન (AISBISF) એ લાંબા સમયથી પડતર કર્મચારીઓની માંગણીઓ પર દબાણ લાવવા માટે હડતાળની જાહેરાત કરી છે. 23 મે મહિનાનો ચોથો શનિવાર અને 24 મે રવિવાર હોવાથી દેશભરની SBI શાખાઓમાં કામગીરી સતત ચાર દિવસ સુધી પ્રભાવિત થવાની સંભાવના છે. બેન્ક કર્મચારીઓની માંગણીઓ શું છે?

More To Read

SBI Staff Strike: શું તમારુ SBIમાં એકાઉન્ટ છે? હડતાળ પર જશે કર્મચારી, જાણો ગ્રાહકો પર શું થશે અસર? | Teri Meri Bat | TeriMeriBat News