Share Market Closing: શેર બજારમાં બમ્પર તેજી, સેન્સેક્સમાં 940 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,350 ની નજીક
By AbpMay 6, 2026 at 10:57 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Share market Bumper rally :બુધવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી
- વૈશ્વિક સંકેતોના કારણે બજારમાં જોરદાર તેજી જોવા મળી, જેના કારણે રોકાણકારોને માલામાલ કર્યા હતા
- અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારના સમાચારે સકારાત્મક ભાવના પેદા કરી જેના કારણે સેન્સેક્સ લગભગ 1,000 પોઈન્ટ ઉપર અને નિફ્ટી 24,300 ની નજીક પહોંચી ગયો
- ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 940 પોઈન્ટ ઉપર 77,958 પર બંધ થયો
- નિફ્ટી પણ 298 પોઈન્ટ ઉછળીને 24,330 ની નજીક પહોંચ્યો
Share market Bumper rally :બુધવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક સંકેતોના કારણે બજારમાં જોરદાર તેજી જોવા મળી, જેના કારણે રોકાણકારોને માલામાલ કર્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારના સમાચારે સકારાત્મક ભાવના પેદા કરી જેના કારણે સેન્સેક્સ લગભગ 1,000 પોઈન્ટ ઉપર અને નિફ્ટી 24,300 ની નજીક પહોંચી ગયો. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 940 પોઈન્ટ ઉપર 77,958 પર બંધ થયો.
Was this story interesting?





