Share Market: શેરમાર્કેટની રેડ ઓપનિંગ, 326 પૉઇન્ટ તૂટ્યો સેન્સેક્સ; નિફ્ટી પણ 24000 ની નીચે
By AbpMay 12, 2026 at 4:14 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મંગળવારે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું, જેમાં સેન્સેક્સ 326 પોઈન્ટ અને નિફ્ટી 93 પોઈન્ટ તૂટીને 24,000ની નીચે પહોંચ્યો.",
- આશ્ચર્યજનક રીતે, ભારતીય બજારના ઘટાડાથી વિપરીત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન બજારો તેમજ અમેરિકન બજારો તેજી સાથે બંધ થયા.",
- ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાનમાં યુદ્ધવિરામ
Share Market Today on May 12:મંગળવારે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ફરી એક ઘટાડો જોવા મળ્યો. 30 શેરો વાળા BSE સેન્સેક્સ 326 પોઈન્ટ ઘટીને 75,688 પર ખુલ્યા. તેવી જ રીતે 50 શેરો વાળા NSE બેન્ચમાર્ક નિફ્ટી પણ 93 પોઈન્ટ ઘટીને 23,723 પર ખુલ્યા છે. એશિયન બજારોમંગળવારે શરૂઆતના કારોબારમાં એશિયન બજારો મોટાભાગે ઊંચા સ્તરે ખુલ્યા.
Was this story interesting?





