Share Market Today: શેરબજાર ધડામ, સેંસેક્સ 500 પોઇન્ટ ડાઉન, રોકાણકારોના 52200 કરોડ ધોવાયા
By AbpMay 8, 2026 at 5:05 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શુક્રવારે સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું, જેમાં સેન્સેક્સ 212 પોઈન્ટ અને નિફ્ટી 93 પોઈન્ટ ઘટ્યા.",
- માત્ર થોડી જ મિનિટોમાં રોકાણકારોની સંપત્તિમાંથી ₹52,200 કરોડથી વધુનું ધોવાણ થયું, જે બજારમાં ભારે વેચવાલી દર્શાવે છે.",
- અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ તથા હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળી
Share Market Today on May 8:શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સ્થાનિક શેરબજાર રેડ નિશાને ખુલ્યું. 30 શેરોનો સંવેદનશીલ સૂચકાંક, BSE સેન્સેક્સ, 212 પોઈન્ટ ઘટીને 77,631 પર ખુલ્યો. દરમિયાન, NSE નિફ્ટી 93 પોઈન્ટ ઘટીને 24,233 પર ખુલ્યો. એશિયન બજારો8 મેની સવારે એશિયન બજારોમાં ભારે અસ્થિરતા ઉતાર ચઢાવ અને વેચાણ દબાણ જોવા મળ્યું.
Was this story interesting?





