Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

By AbpMay 21, 2026
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

Photo: Abp

AI Key Highlights
  • ઉછળ્યું ભારતીય શેરબજાર આજે જોરદાર તેજી સાથે ખુલ્યું, જેમાં સેન્સેક્સ 75,732 અને નિફ્ટી 23,830 પર પહોંચી ગયો.

Share Market Today on May 21:ભારતીય શેરબજારમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 414 પોઈન્ટના વધારા સાથે 75,732 પર ખુલ્યો. આ દરમિયાન, નિફ્ટી પણ 171 પોઈન્ટના ઉછાળા સાથે 23,830 પર ઓપન થયો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું ત્યારબાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 5% ઘટીને $105 પ્રતિ બેરલ થયા, જેનાથી રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો.

More To Read

Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો | Teri Meri Bat | Teri Meri Bat