Silver Price Crash: અચાનક ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 6000 રૂપિયા થઈ સસ્તી
By AbpApril 13, 2026 at 11:24 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold Silver Rate Today: અઠવાડિયાના પહેલા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો
- મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ચાંદીના વાયદા ભાવ ગયા શુક્રવારના બંધ ભાવની સરખામણીમાં ઘટીને 2
- 37 લાખ પર આવી ગયા છે
- જેના કારણે ચાંદી એક જ ઝટકામાં 6,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ
- આ તાજેતરના ઘટાડા બાદ 1 કિલો ચાંદીનો ભાવ હવે તેના ઉચ્ચતમ સ્તરથી 2
Gold Silver Rate Today: અઠવાડિયાના પહેલા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ચાંદીના વાયદા ભાવ ગયા શુક્રવારના બંધ ભાવની સરખામણીમાં ઘટીને 2. 37 લાખ પર આવી ગયા છે. જેના કારણે ચાંદી એક જ ઝટકામાં 6,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ.
Was this story interesting?





