SIP Calculator: શું SIPની તારીખ બદલવાથી રિર્ટન પર પણ પડે છે અસર, જાણો શું કહે છે એક્સ્પર્ટ

By AbpApril 15, 2026 at 12:57 PM2 views
SIP Calculator: શું SIPની તારીખ બદલવાથી રિર્ટન પર પણ પડે છે અસર, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભૂલી જાવ SIP તારીખની ચિંતા: નિષ્ણાતો સ્પષ્ટ જણાવે છે કે SIP શરૂ કરવાની તારીખ (મહિનાની 1, 10 કે 20) તમારા લાંબાગાળાના રિટર્ન પર કોઈ ખાસ અસર કરતી નથી.",
  • રૂપી કોસ્ટ એવરેજિંગ છે અસલી ખેલાડી: SIP માં બજારના ઉતાર-ચઢાવને રૂપી કોસ્ટ એવરેજિંગ દ્વારા સંતુલિત કરવામાં આવે છે, જેનાથી તારીખનો પ્રભાવ નહિવત્ બની જાય છે.",
  • રોકાણની શિસ્ત અને સમયગાળો મુખ્ય: SIP ના રિટર્ન માટે તમારી રોકાણ શિસ્ત, લાંબાગાળાનો સમયગાળો અને યોગ્ય મ્યુચ્યુઅલ ફંડની પસંદગી સૌથી વધુ મહત્વપૂર્ણ છે.",
  • નિરંતરતા જ કમાણીનો મંત્ર: દર મહિને નિયમિત રોકાણ ચાલુ રાખવાથી કમ્પાઉન્ડિંગનો જબરદસ્ત લાભ મળે છે, જે નાની રકમને પણ મોટું ફંડ બનાવી શકે છે.",

SIP Calculator:મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે કે જો SIP મહિના ની 1 તારીખે શરૂ કરીએ કે 10 અથવા 20 તારીખે, તો શું રિટર્ન પર ફરક પડે છે? પહેલી નજરે આ પ્રશ્ન મહત્વપૂર્ણ લાગે છે, પરંતુ તેનો જવાબ થોડો રસપ્રદ છે. સરળ ભાષામાં સમજીએ તો, SIP ની તારીખનો અસર તો થાય છે, પરંતુ આ અસર એટલી નાની હોય છે કે લાંબા ગાળામાં તેનો કોઈ ખાસ અર્થ રહેતો નથી. અનેક વિશ્લેષણોમાં જોવા મળ્યું છે કે, અલગ-અલગ તારીખે SIP શરૂ કરવા છતાં રિટર્ન લગભગ સમાન રહે છે.

More To Read

SIP Calculator: શું SIPની તારીખ બદલવાથી રિર્ટન પર પણ પડે છે અસર, જાણો શું કહે છે એક્સ્પર્ટ | Teri Meri Bat | TeriMeriBat News