મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
By AbpMay 12, 2026 at 3:03 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- India retail inflation April 2026:સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે
- પશ્ચિમ એશિયા અને ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે દેશમાં છૂટક ફુગાવાએ છેલ્લા 15 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે
- એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવો 3
- 48% ના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે ગૃહિણીઓના રસોડાનુંબજેટસંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે
- ખાદ્યપદાર્થોથી લઈને પર્સનલ કેર અને સોના-ચાંદી જેવી કિંમતી વસ્તુઓના ભાવ આસમાને આંબી રહ્યા છે
India retail inflation April 2026:સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. પશ્ચિમ એશિયા અને ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે દેશમાં છૂટક ફુગાવાએ છેલ્લા 15 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવો 3. 48% ના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે ગૃહિણીઓના રસોડાનુંબજેટસંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
Was this story interesting?





