શેરબજારમાં ઘટાડા વચ્ચે આ શેરમાં તેજીનો તરખાટ, ટાટાનો ઓર્ડર મળતા 11,000% નું બમ્પર રિટર્ન

By AbpMay 12, 2026 at 10:24 AM1 views
શેરબજારમાં ઘટાડા વચ્ચે આ શેરમાં તેજીનો તરખાટ, ટાટાનો ઓર્ડર મળતા 11,000% નું બમ્પર રિટર્ન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આશ્ચર્યજનક રીતે, મેગ્નસ સ્ટીલ અને ઇન્ફ્રા લિમિટેડના શેરે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 11,000% થી વધુનું બમ્પર વળતર આપીને માલામાલ કર્યા છે.",
  • જાણો, ટાટા મોટર્સના નવા પ્લાન્ટ માટે સ્ટીલ સપ્લાયનો મોટો ઓર્ડર મળતા આ સ્મોલ-કેપ કંપનીના શેરમાં તેજીનો તરખાટ જોવા મળ્યો છે.",
  • નોંધનીય છે કે, મેગ્નસ સ્ટીલનો શેર મંગળવારે ₹202.70 ના નવા લાઈફટાઈમ હાઈ પર પહોંચ્યો અને

Magnus Steel and Infra share price:એક તરફ શેરબજારમાં અત્યારે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ એક નાનકડી કંપનીનો શેર તેના રોકાણકારોને માલામાલ કરી રહ્યો છે. આ સ્મોલ-કેપ કંપની છે 'મેગ્નસ સ્ટીલ અને ઇન્ફ્રા લિમિટેડ'. આ કંપનીને ટાટા મોટર્સના પ્રોજેક્ટ માટે એક મોટો ઓર્ડર મળ્યો છે, જેના કારણે તેના શેરમાં અપર સર્કિટ લાગી રહી છે. એક સમયે સાવ સસ્તા ભાવે મળતા આ પેની સ્ટોકે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 11,000% થી વધુનું બમ્પર વળતર આપીને કરોડપતિ બનાવી દીધા છે.

More To Read