Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
By AbpSeptember 28, 2026 at 7:06 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Stock Market Crash:શેરબજારમાં તબાહીનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.
- સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ ખુલતાની સાથે જ આવેલા મોટા ઘટાડાએ રોકાણકારોને મોટું નુકસાન કરાવ્યું.
- તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે થોડી જ મિનિટોમાં શેરબજારમાં નાણાં લગાવનારા રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયાથી વધુ સ્વાહા થઈ ગયા.
- મોટી-મોટી કંપનીઓના શેર ગંજીપાના પત્તાની જેમ વિખેરાયેલા જોવા મળ્યા અને તેમાં HDFC Bank, Bajaj Finance, Reliance, ICICI Bank જેવા નામ સામેલ છે.
- બજારમાં આવેલા આ ભૂકંપનું એક મોટું કારણ સામે આવ્યું છે.
Stock Market Crash:શેરબજારમાં તબાહીનું દૃશ્ય જોવા મળી રહ્યું છે. સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ ખુલતાની સાથે જ આવેલા મોટા ઘટાડાએ રોકાણકારોને મોટું નુકસાન કરાવ્યું. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે થોડી જ મિનિટોમાં શેરબજારમાં નાણાં લગાવનારા રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયાથી વધુ સ્વાહા થઈ ગયા. મોટી-મોટી કંપનીઓના શેર ગંજીપાના પત્તાની જેમ વિખેરાયેલા જોવા મળ્યા અને તેમાં HDFC Bank, Bajaj Finance, Reliance, ICICI Bank જેવા નામ સામેલ છે.
Was this story interesting?





