Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!

By AbpSeptember 28, 2026 at 11:17 AM4 views
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • stock market crash today:સોમવારનો દિવસ ભારતીય શેરબજાર અને રોકાણકારો માટે નિરાશાજનક સાબિત થયો છે.
  • સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ બજારમાં ચારેતરફ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
  • ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભૌગોલિક તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાએ રોકાણકારોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
  • આ તમામ નકારાત્મક પરિબળોની સીધી અસર ભારતીય બજારો પર પડી હતી.
  • આ ભયંકર કડાકાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના સૂચકાંકોમાં અંદાજે 1.5 ટકા જેટલું મોટું ગાબડું પડ્યું છે.

stock market crash today:સોમવારનો દિવસ ભારતીય શેરબજાર અને રોકાણકારો માટે નિરાશાજનક સાબિત થયો છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ બજારમાં ચારેતરફ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભૌગોલિક તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાએ રોકાણકારોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. આ તમામ નકારાત્મક પરિબળોની સીધી અસર ભારતીય બજારો પર પડી હતી.

More To Read

Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા! | Teri Meri Bat | TeriMeriBat News