Stock Market Crash: 'યુદ્ધ ચાલુ જ છે' ના ટ્રમ્પના સિગ્નલ બાદ માર્કેટ ધડામ, સેન્સેક્સ 1500 પૉઇન્ટ તૂટ્યો, અનેક શેરોમાં અફરાતફરી
By AbpApril 2, 2026 at 9:53 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Stock Market Crash:ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
- ટ્રમ્પના સંબોધન પછી સેન્સેક્સ 1,500 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે નિફ્ટી લગભગ 500 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો.
- બેંક નિફ્ટીમાં પણ લગભગ 1,500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો.
- BSE પર ટોચના 30 શેરોમાંથી કોઈ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું નથી.
- વધુમાં, બધા ક્ષેત્રો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
Stock Market Crash:ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના સંબોધન પછી સેન્સેક્સ 1,500 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે નિફ્ટી લગભગ 500 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. બેંક નિફ્ટીમાં પણ લગભગ 1,500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. BSE પર ટોચના 30 શેરોમાંથી કોઈ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું નથી.
Was this story interesting?





