સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી; સેન્સેક્સ 416 પોઈન્ટ ઉછળ્યો; નિફ્ટી પણ 24000 ને પાર

By AbpApril 27, 2026 at 10:14 AM7 views
સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી; સેન્સેક્સ 416 પોઈન્ટ ઉછળ્યો; નિફ્ટી પણ 24000 ને પાર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Share Market Today on April 27:અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે
  • પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાની આશા અને હકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે ખૂલ્યા છે
  • શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ લગભગ 416 અંકના ઉછાળા સાથે 77080 ના લેવલ પર પહોંચી ગયો
  • બીજી તરફ, નિફ્ટીએ 118 અંકના વધારા સાથે 24016 ના સ્તરે કારોબારની શરૂઆત કરી
  • હાલમાં, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ અને L&T ના શેરોમાં તેજી જોવા મળી રહી છે

Share Market Today on April 27:અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાની આશા અને હકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે ખૂલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ લગભગ 416 અંકના ઉછાળા સાથે 77080 ના લેવલ પર પહોંચી ગયો. બીજી તરફ, નિફ્ટીએ 118 અંકના વધારા સાથે 24016 ના સ્તરે કારોબારની શરૂઆત કરી.

More To Read

સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી; સેન્સેક્સ 416 પોઈન્ટ ઉછળ્યો; નિફ્ટી પણ 24000 ને પાર | Teri Meri Bat | TeriMeriBat News