Stock Market News Today: હોર્મુઝના તણાવે બજારનો બગાડ્યો મૂડ, Sensex 500 અંક ઘટ્યો

By AbpApril 24, 2026 at 10:09 AM3 views
Stock Market News Today: હોર્મુઝના તણાવે બજારનો બગાડ્યો મૂડ, Sensex 500 અંક ઘટ્યો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Share Market Today:આજે, શુક્રવાર, 24 એપ્રિલ, ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ
  • સવારે 9:21 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 77,342 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે લગભગ 321 પોઈન્ટ ઘટીને હતો
  • નિફ્ટી 50 પણ 89 પોઈન્ટ ઘટીને 24,083  સ્તર પર આવી ગયો
  • ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તણાવે  બજારનો બગાડ્યો મૂડઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે
  • ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે, જ્યારે અમેરિકાએ ઈરાની બંદરોને નાકાબંધી કરી દીધી છે

Share Market Today:આજે, શુક્રવાર, 24 એપ્રિલ, ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ. સવારે 9:21 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 77,342 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે લગભગ 321 પોઈન્ટ ઘટીને હતો. નિફ્ટી 50 પણ 89 પોઈન્ટ ઘટીને 24,083  સ્તર પર આવી ગયો. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તણાવે  બજારનો બગાડ્યો મૂડઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે.

More To Read