શું દીકરી 21 વર્ષની થાય તે પહેલાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાંથી પૈસા ઉપાડી શકાય? જાણો નિયમ

By AbpMay 19, 2026 at 1:24 PM0 views
શું દીકરી 21 વર્ષની થાય તે પહેલાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાંથી પૈસા ઉપાડી શકાય? જાણો નિયમ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Sukanya Samriddhi Yojana withdrawal rules 2026:દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એક શાનદાર રોકાણ છે
  • મોટાભાગના લોકો તેમાં ખાતું તો ખોલાવી દે છે અને એમ વિચારે છે કે બેંકની જેમ ગમે ત્યારે તેમાંથી પૈસા ઉપાડી શકાશે
  • પરંતુ, આ યોજનાના નિયમો એટલા સીધા નથી
  • ખાતું ખોલાવ્યાના 21 વર્ષ પછી જ તે મેચ્યોર થાય છે
  • જોકે, અમુક ખાસ સંજોગોમાં દીકરી 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે શરતોને આધીન પૈસા ઉપાડી શકાય છે

Sukanya Samriddhi Yojana withdrawal rules 2026:દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એક શાનદાર રોકાણ છે. મોટાભાગના લોકો તેમાં ખાતું તો ખોલાવી દે છે અને એમ વિચારે છે કે બેંકની જેમ ગમે ત્યારે તેમાંથી પૈસા ઉપાડી શકાશે. પરંતુ, આ યોજનાના નિયમો એટલા સીધા નથી. ખાતું ખોલાવ્યાના 21 વર્ષ પછી જ તે મેચ્યોર થાય છે.

More To Read