ટાટાની આ કંપનીમાં પગાર વધારાની જાહેરાત, સરેરાશ 5% વધ્યો, પણ કેટલાક કર્મચારીનો પગાર ઘટ્યો!
By AbpMay 18, 2026 at 1:24 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Tcs salary hike 2026:જો તમે IT સેક્ટરમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે
- દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ નવા એપ્રાઈઝલ સાયકલમાં તેના લાખો કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી છે
- કંપનીએ સરેરાશ 5% નું ઇન્ક્રીમેન્ટ આપ્યું છે, જેનાથી હજારો કર્મચારીઓને રાહત મળી છે
- પરંતુ, આ જાહેરાતથી બધા જ ખુશ નથી
- એક તરફ કેટલાક કર્મચારીઓને શાનદાર ઇન્ક્રીમેન્ટ મળ્યું છે, તો બીજી તરફ કેટલાક કર્મચારીઓના ફિક્સ અને વેરિએબલ પે (ચલ પગાર) માં ઘટાડો થતાં તેમને મોટો ઝટકો લાગ્યો છે
tcs salary hike 2026:જો તમે IT સેક્ટરમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ નવા એપ્રાઈઝલ સાયકલમાં તેના લાખો કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સરેરાશ 5% નું ઇન્ક્રીમેન્ટ આપ્યું છે, જેનાથી હજારો કર્મચારીઓને રાહત મળી છે. પરંતુ, આ જાહેરાતથી બધા જ ખુશ નથી.
Was this story interesting?





