રિટાયરમેન્ટ પછી ટેન્શન મુક્ત લાઈફ! આ સરકારી સ્કીમ આપશે વર્ષે ₹2.46 લાખની ગેરંટીડ કમાણી
By AbpMay 16, 2026 at 5:40 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Senior citizen savings scheme:જો તમે રિટાયરમેન્ટ પછી કોઈ પણ ટેન્શન વગર નિયમિત અને સુરક્ષિત આવક મેળવવા માંગો છો, તો કેન્દ્ર સરકારની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે
- આ સ્કીમ ખાસ વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં રોકાણ એકદમ સેફ છે અને વ્યાજ પણ અન્ય બચત યોજનાઓ કરતા ઘણું વધારે મળે છે
- જો તમે આ સ્કીમમાં ₹30 લાખનું રોકાણ કરો છો, તો વર્તમાન 8
- 2% ના ઊંચા વ્યાજદર મુજબ તમને દર ત્રણ મહિને ₹61,500 સીધા તમારા ખાતામાં મળશે
- એટલે કે, તમે વર્ષે ₹2
senior citizen savings scheme:જો તમે રિટાયરમેન્ટ પછી કોઈ પણ ટેન્શન વગર નિયમિત અને સુરક્ષિત આવક મેળવવા માંગો છો, તો કેન્દ્ર સરકારની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ સ્કીમ ખાસ વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં રોકાણ એકદમ સેફ છે અને વ્યાજ પણ અન્ય બચત યોજનાઓ કરતા ઘણું વધારે મળે છે. જો તમે આ સ્કીમમાં ₹30 લાખનું રોકાણ કરો છો, તો વર્તમાન 8. 2% ના ઊંચા વ્યાજદર મુજબ તમને દર ત્રણ મહિને ₹61,500 સીધા તમારા ખાતામાં મળશે.
Was this story interesting?





