Bank Loan: મોંઘવારીની વચ્ચે આ બેન્કે સસ્તી કરી લોન, વ્યાજ દરમાં આપ્યુું ડિસ્કાઉન્ટ
By AbpApril 9, 2026 at 1:50 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Bank Loan:દેશભરમાં મોંઘવારીની મારથી દરેક વ્યક્તિ પરેશાન છે.
- આ વચ્ચે HDFC Bank એ પોતાના લોન ધારકોને થોડી રાહત આપી છે.
- બેંકે પોતાની વ્યાજ દરોમાં થોડો ફેરફાર કર્યો છે, જેના કારણે હવે સીધી અસર EMI પર પડશે.
- બેંકે અલગ-અલગ સમયગાળાના લોન રેટમાં ઘટાડો કર્યો છે.
- આ નવી દરો 7 એપ્રિલ, 2026થી લાગુ થઈ ગઈ છે.
Bank Loan:દેશભરમાં મોંઘવારીની મારથી દરેક વ્યક્તિ પરેશાન છે. આ વચ્ચે HDFC Bank એ પોતાના લોન ધારકોને થોડી રાહત આપી છે. બેંકે પોતાની વ્યાજ દરોમાં થોડો ફેરફાર કર્યો છે, જેના કારણે હવે સીધી અસર EMI પર પડશે. બેંકે અલગ-અલગ સમયગાળાના લોન રેટમાં ઘટાડો કર્યો છે.
Was this story interesting?





