ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?
By AbpApril 1, 2026 at 1:27 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Toll Plaza New Rules:જો તમે આજે 1 એપ્રિલ, 2026 ના રોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતો જાણવાની જરૂર છે.
- આજથી, દેશભરના તમામ ટોલ પ્લાઝાને સંપૂર્ણપણે કેશલેસ બનાવવામાં આવ્યા છે.
- જો તમે ફાસ્ટેગ વગર તમારા વાહનને ટોલ પ્લાઝા પરથી પસાર કરો છો તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- વધુમાં, જો તમે રોકડમાં ટોલ ચૂકવવાનો પ્રયાસ કરો છો તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
- આ સ્થિતિમાં, તમારે ફક્ત ફાસ્ટેગ અથવા ઓનલાઈન વ્યવહાર દ્વારા ટોલ ફી ચૂકવવી પડશે.
Toll Plaza New Rules:જો તમે આજે 1 એપ્રિલ, 2026 ના રોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતો જાણવાની જરૂર છે. આજથી, દેશભરના તમામ ટોલ પ્લાઝાને સંપૂર્ણપણે કેશલેસ બનાવવામાં આવ્યા છે. જો તમે ફાસ્ટેગ વગર તમારા વાહનને ટોલ પ્લાઝા પરથી પસાર કરો છો તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધુમાં, જો તમે રોકડમાં ટોલ ચૂકવવાનો પ્રયાસ કરો છો તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
Was this story interesting?





