Share Market: ટ્રમ્પે ફરી બગાડી માર્કેટની ચાલ, ઓપનિંગમાં જ ધડામ થયું શેર બજાર
By AbpApril 2, 2026 at 9:33 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Share Market: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણમાં યુદ્ધ તાત્કાલિક બંધ નહીં થાય તેવા સંકેત મળ્યા બાદ સમગ્ર એશિયન બજાર ડાઉન થઇ ગયું..
- ક્રૂડ ઓઇલના ભાવ $105 સુધી વધી ગયા હતા, જેની અસર ગુરુવારે ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ હતી.
- ગુરુવારે ખુલતાની સાથે જ દલાલ સ્ટ્રીટ ક્રેશ થઈ હતી.
- જ્યારે બજારના મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી 50, બુધવારે 1.5 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા, ત્યારે આજે ખુલતાની સાથે જ તેમાં લગભગ 1.5 ટકાનો ઘટાડો થયો હતો.
- સેન્સેક્સ લગભગ 1500 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.
Share Market: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણમાં યુદ્ધ તાત્કાલિક બંધ નહીં થાય તેવા સંકેત મળ્યા બાદ સમગ્ર એશિયન બજાર ડાઉન થઇ ગયું.. ક્રૂડ ઓઇલના ભાવ $105 સુધી વધી ગયા હતા, જેની અસર ગુરુવારે ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ હતી. ગુરુવારે ખુલતાની સાથે જ દલાલ સ્ટ્રીટ ક્રેશ થઈ હતી. જ્યારે બજારના મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી 50, બુધવારે 1.
Was this story interesting?





