યુદ્ધની અસર સીધી રસોડા પર! ખાદ્યતેલોના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!
By AbpMay 19, 2026 at 12:54 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Edible Oil Prices:ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય તેવા સમાચાર સામે આવ્યા છે
- ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક યુદ્ધની સીધી અસર હવે આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે
- ખાદ્યતેલના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે
- સિંગતેલ, કપાસિયા તેલ, પામતેલ અને સનફ્લાવર તેલ એમ તમામના ભાવમાં કમરતોડ વધારો ઝીંકાયો છે, જેના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી છે
- જોકે, વેપારી મંડળના મતે ઉનાળુ મગફળીની આવક વધે તો જ થોડી રાહત મળી શકે તેમ છે
Edible Oil Prices:ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય તેવા સમાચાર સામે આવ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક યુદ્ધની સીધી અસર હવે આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે. ખાદ્યતેલના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. સિંગતેલ, કપાસિયા તેલ, પામતેલ અને સનફ્લાવર તેલ એમ તમામના ભાવમાં કમરતોડ વધારો ઝીંકાયો છે, જેના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી છે.
Was this story interesting?





