ચેતવણી! આસમાને પહોંચી જશે ચાંદીના ભાવ, આયાત નિયમો બદલાતા એક્સપર્ટે વ્યક્ત કરી આશંકા

By AbpMay 18, 2026 at 9:03 AM1 views
ચેતવણી! આસમાને પહોંચી જશે ચાંદીના ભાવ, આયાત નિયમો બદલાતા એક્સપર્ટે વ્યક્ત કરી આશંકા

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • સરકારે ચાંદીની આયાત પર કડક નિયંત્રણો મૂક્યા છે, જેનાથી સ્થાનિક બજારમાં ભાવ વધવાની શક્યતા છે.",
  • ભારતે નાણાકીય વર્ષ 2025-26માં ચાંદીની આયાત પર $12 બિલિયનનો ખર્ચ કર્યો, જે અગાઉના વર્ષ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.",
  • આયાત નિયમો બદલાતા હવે 99.9% શુદ્ધ ચાંદીના બાર અને અન્ય ઉત્પાદનોની આયાત ફક્ત બુલિયન એક્સ

Silver Price Update:જો તમે પણ ચાંદીમાં રોકાણ કરો છો અને ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા વધતા ભાવોથી ચિંતિત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકારે કિંમતી ધાતુઓ માટે આયાત નિયમો વધુ કડક કર્યા છે. સોના પર ડ્યુટી વધાર્યા પછી અને ડ્યુટી-મુક્ત મર્યાદામાં ફેરફાર કર્યા પછી સરકારે હવે ચાંદીના વ્યવસાયને લગતો એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ચાંદીના બાર અને અન્ય  ચાંદીના ઉત્પાદનોની આયાતને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી છે.

More To Read