પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: હવે પાણીથી ચાલશે વાહનો! વિદેશી કંપનીએ શોધી નવી ફોર્મ્યુલા
By AbpMay 17, 2026 at 12:17 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Water fuel technology:દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવો અને ઈંધણની અછત વચ્ચે એક વિદેશી કંપનીએ ચોંકાવનારો દાવો કર્યો છે
- મોનાકો સ્થિત 'FOWE ઇકો સોલ્યુશન્સ' નામની કંપની એક એવી નવી ટેકનોલોજી લાવી છે, જેમાં પાણીનો ઉપયોગ કરીને ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) નો વપરાશ 10% સુધી ઘટાડી શકાશે
- ભારત માટે આ સમાચાર ખૂબ જ રાહત આપનારા છે, કારણ કે આપણો દેશ તેની જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે
- જો આ ટેકનોલોજી સફળ રહેશે, તો વાહનો અને ઉદ્યોગોમાં બળતણનો ખર્ચ ઘટશે અને દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે
- ભારત માટે આ ટેકનોલોજી કેમ છે ખાસ
water fuel technology:દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવો અને ઈંધણની અછત વચ્ચે એક વિદેશી કંપનીએ ચોંકાવનારો દાવો કર્યો છે. મોનાકો સ્થિત 'FOWE ઇકો સોલ્યુશન્સ' નામની કંપની એક એવી નવી ટેકનોલોજી લાવી છે, જેમાં પાણીનો ઉપયોગ કરીને ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) નો વપરાશ 10% સુધી ઘટાડી શકાશે. ભારત માટે આ સમાચાર ખૂબ જ રાહત આપનારા છે, કારણ કે આપણો દેશ તેની જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. જો આ ટેકનોલોજી સફળ રહેશે, તો વાહનો અને ઉદ્યોગોમાં બળતણનો ખર્ચ ઘટશે અને દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે.
Was this story interesting?





