ચેતવણી! આસમાને પહોંચી જશે ચાંદીના ભાવ, આયાત નિયમો બદલાતા એક્સપર્ટે વ્યક્ત કરી આશંકા
By Abp

Photo: Abp
Silver Price Update:જો તમે પણ ચાંદીમાં રોકાણ કરો છો અને ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા વધતા ભાવોથી ચિંતિત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકારે કિંમતી ધાતુઓ માટે આયાત નિયમો વધુ કડક કર્યા છે. સોના પર ડ્યુટી વધાર્યા પછી અને ડ્યુટી-મુક્ત મર્યાદામાં ફેરફાર કર્યા પછી સરકારે હવે ચાંદીના વ્યવસાયને લગતો એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ચાંદીના બાર અને અન્ય ચાંદીના ઉત્પાદનોની આયાતને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી છે.
Was this story interesting?





