ટિકિટ બુક કરતા પહેલા જ ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થશે કે નહીં! રેલવેએ લોન્ચ કરી આ ખાસ એપ
By AbpMay 13, 2026

Photo: Abp
AI Key Highlights
- ભારતીય રેલવેએ 'RailOne' નામની નવી એપ લોન્ચ કરી છે, જે ટિકિટ બુક કરતા પહેલા જ તમારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના જણાવશે!
RailOne app ticket booking:ભારતીય રેલવેમાં રોજેરોજ મુસાફરી કરતા લાખો લોકો માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે. તહેવારો કે રજાઓમાં કન્ફર્મ ટિકિટ ન મળવી અને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની લાંબી ચિંતા હવે ભૂતકાળ બની જશે. રેલવે મંત્રાલયે 'RailOne' (રેલવન) નામની એક નવી અને એડવાન્સ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમે ટિકિટ બુક કરો તે પહેલાં જ જણાવી દેશે કે તમારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાના કેટલા ચાન્સ છે.
Was this story interesting?





.webp)