ટ્રેનમાં લોઅર બર્થ જોઈએ છે? IRCTCની આ જબરદસ્ત ટ્રીકથી ટિકિટ બુક કરાવો, કામ લાગશે
By AbpMay 17, 2026

Photo: Abp
AI Key Highlights
- How to get lower berth in train:ટ્રેનની મુસાફરીમાં મોટાભાગના લોકોને લોઅર બર્થ (નીચેની સીટ) જ જોઈતી હોય છે
how to get lower berth in train:ટ્રેનની મુસાફરીમાં મોટાભાગના લોકોને લોઅર બર્થ (નીચેની સીટ) જ જોઈતી હોય છે. ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ વૃદ્ધ કે મહિલા મુસાફરી કરવાના હોય અથવા જેમને ઉપર ચઢવામાં તકલીફ પડતી હોય, ત્યારે લોઅર બર્થ ખૂબ જ જરૂરી બની જાય છે. પણ ઘણીવાર એવું બને છે કે સમયસર ટિકિટ બુક કરાવવા છતાં નીચેની સીટ મળતી નથી અને લોકો નિરાશ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ખુદ IRCTCએ એક એવી રીત જણાવી છે જેનાથી તમને લોઅર બર્થ મળવાના ચાન્સ ઘણા વધી જશે.
Was this story interesting?





