પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર વર્ષે કમાઓ પૂરા ₹2,46,000 વ્યાજ! જાણો સ્કીમ વિશે સંપૂર્ણ જાણકારી

By AbpMay 17, 2026
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર વર્ષે કમાઓ પૂરા ₹2,46,000 વ્યાજ! જાણો સ્કીમ વિશે સંપૂર્ણ જાણકારી

Photo: Abp

AI Key Highlights
  • Post Office SCSS:જો તમે નિવૃત્તિ પછી કોઈ પણ જાતના જોખમ વિના રેગ્યુલર આવક મેળવવા માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે

Post Office SCSS:જો તમે નિવૃત્તિ પછી કોઈ પણ જાતના જોખમ વિના રેગ્યુલર આવક મેળવવા માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને વડીલો માટે બનાવવામાં આવેલી આ સરકારી યોજનામાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે અને તેના પર 8. 2% જેવું જબરદસ્ત વાર્ષિક વ્યાજ પણ મળે છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે દર વર્ષે અંદાજે ₹2,46,000 સુધીની કમાણી કરી શકો છો, જે તમારી વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવશે.

More To Read

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર વર્ષે કમાઓ પૂરા ₹2,46,000 વ્યાજ! જાણો સ્કીમ વિશે સંપૂર્ણ જાણકારી | Teri Meri Bat | Teri Meri Bat