યુદ્ધની અસર સીધી રસોડા પર! ખાદ્યતેલોના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!

By AbpMay 19, 2026
યુદ્ધની અસર સીધી રસોડા પર! ખાદ્યતેલોના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!

Photo: Abp

AI Key Highlights
  • Edible Oil Prices:ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય તેવા સમાચાર સામે આવ્યા છે

Edible Oil Prices:ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય તેવા સમાચાર સામે આવ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક યુદ્ધની સીધી અસર હવે આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે. ખાદ્યતેલના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. સિંગતેલ, કપાસિયા તેલ, પામતેલ અને સનફ્લાવર તેલ એમ તમામના ભાવમાં કમરતોડ વધારો ઝીંકાયો છે, જેના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી છે.

More To Read