સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો

By Abp
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો

Photo: Abp

AI Key Highlights
  • Silver import ban india:દેશમાં વધી રહેલી વેપાર ખાધ અને વિદેશી હૂંડિયામણને બચાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોના બાદ હવે ચાંદીની આયાત પર પણ કડક નિયંત્રણો લાદ્યા છે

silver import ban india:દેશમાં વધી રહેલી વેપાર ખાધ અને વિદેશી હૂંડિયામણને બચાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોના બાદ હવે ચાંદીની આયાત પર પણ કડક નિયંત્રણો લાદ્યા છે. સરકારે તાત્કાલિક અસરથી ચાંદીના બારની સીધી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આનો સીધો અર્થ એ છે કે હવે કોઈપણ સામાન્ય વેપારી વિદેશથી સીધી ચાંદી મંગાવી શકશે નહીં. માત્ર 4 દિવસ પહેલાં જ સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી 6% થી વધારીને 15% કરી હતી.

More To Read