‘મેલોડી આટલી ચોકલેટી કેમ છે?’, પીએમ નરેન્દ્ર મોદી અને મેલોનીના વીડિયો પર સેલેબ્સની કોમેન્ટ
By indian expressMay 20, 2026

Photo: indian express
PM Modi Meloni Video: પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીના વાયરલ વિડીયો પર શ્વેતા તિવારી અને અદનાન સામી સહિતના સેલેબ્સે ‘મેલોડી ઇતની ચોકલેટી ક્યું હૈ’ કહી મજેદાર રિએક્શન આપ્યા. પીએમ મોદી અને મેલોનીના વીડિયો પર શ્વેતા તિવારીની ફની કોમેન્ટ Photograph: (સોશિયલ મીડિયા) વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં તેમના અને જ્યોર્જિયા મેલોનીના એક વીડિયોને લઈને ચર્ચામાં છે. તેઓ હાલમાં વિદેશ પ્રવાસ પર છે, જે દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી’ ચોકલેટનું પેકેટ ભેટમાં આપતા જોવા મળે છે. આનાથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
Was this story interesting?





