‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં બે હસીનાઓ વચ્ચે ફસાયો વરુણ ધવન, ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
By indian expressMay 23, 2026

Photo: indian express
AI Key Highlights
- HJTIHH Trailer : વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' નું ટ્રેલર 23 મે ના રોજ રિલિઝ કરવામાં આવ્યું છે, જે કોમેડીથી ભરપૂર છે.
- આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર પણ મુખ્ય ભૂમિકામાં છે.
- ફિલ્મ 5 જૂને રિલીઝ થશે HJTIHH Trailer : વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' નું ટ્રેલર રિલીઝ Photograph: (Instagram) HJTIHH Trailer: વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' લાંબા સમયથી ચર્ચામાં છે.
- મેકર્સ આ ફિલ્મનું ટ્રેલર 22 મે ના રોજ રિલીઝ કરવાના હતા પરંતુ કેટલીક ટેકનિકલી ખામીઓને કારણે તેને રદ કરવામાં આવ્યું હતું.
- આ પછી તેનું ટ્રેલર આજે 23 મે ના રોજ રિલિઝ કરવામાં આવ્યું છે, જે કોમેડીથી ભરપૂર છે.
HJTIHH Trailer : વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' નું ટ્રેલર 23 મે ના રોજ રિલિઝ કરવામાં આવ્યું છે, જે કોમેડીથી ભરપૂર છે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 5 જૂને રિલીઝ થશે HJTIHH Trailer : વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' નું ટ્રેલર રિલીઝ Photograph: (Instagram) HJTIHH Trailer: વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' લાંબા સમયથી ચર્ચામાં છે. મેકર્સ આ ફિલ્મનું ટ્રેલર 22 મે ના રોજ રિલીઝ કરવાના હતા પરંતુ કેટલીક ટેકનિકલી ખામીઓને કારણે તેને રદ કરવામાં આવ્યું હતું.
Was this story interesting?





