1000 કરોડની ‘ધુરંધર 2’ હવે તમારા મોબાઈલમાં! જાણો કઈ એપ્લિકેશન પર થશે સ્ટ્રીમિંગ?
By Gujju MediaApril 9, 2026 at 11:58 AM2 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ‘ધુરંધર 2’ OTT રિલીઝ: નેટફ્લિક્સ નહીં પણ આ પ્લેટફોર્મ પર જોવા મળશે રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ બોક્સ ઓફિસ પર ₹1000 કરોડનો આંકડો વટાવનાર વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘ધુરંધર 2’ ની ડિજિટલ રિલીઝને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
- જો તમે એવું વિચારતા હોવ કે ફિલ્મનો પહેલો ભાગ નેટફ્લિક્સ પર હતો એટલે બીજો ભાગ પણ ત્યાં જ આવશે, તો તમે ખોટા છો.
- અહેવાલો મુજબ, આ ફિલ્મ હવે ‘JioHotstar’ પર સ્ટ્રીમ થશે.
- માહિતી મુજબ, નેટફ્લિક્સ આ ફિલ્મના બંને ભાગને ₹175 કરોડમાં ખરીદવા માંગતું હતું.
- પરંતુ જિયો સ્ટુડિયોઝને પોતાની ફિલ્મ પર પૂરો ભરોસો હતો, તેથી તેમણે રાહ જોઈ.
‘ધુરંધર 2’ OTT રિલીઝ: નેટફ્લિક્સ નહીં પણ આ પ્લેટફોર્મ પર જોવા મળશે રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ બોક્સ ઓફિસ પર ₹1000 કરોડનો આંકડો વટાવનાર વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘ધુરંધર 2’ ની ડિજિટલ રિલીઝને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે એવું વિચારતા હોવ કે ફિલ્મનો પહેલો ભાગ નેટફ્લિક્સ પર હતો એટલે બીજો ભાગ પણ ત્યાં જ આવશે, તો તમે ખોટા છો. અહેવાલો મુજબ, આ ફિલ્મ હવે ‘JioHotstar’ પર સ્ટ્રીમ થશે. માહિતી મુજબ, નેટફ્લિક્સ આ ફિલ્મના બંને ભાગને ₹175 કરોડમાં ખરીદવા માંગતું હતું.
Was this story interesting?





