સસ્પેન્સ, થ્રિલર અને એક્શનથી ભરપૂર! આ અઠવાડિયે OTT પર રિલીઝ થનારી 7 મોસ્ટ અવેટેડ ફિલ્મો-સીરીઝ
By Gujju MediaSeptember 22, 2026 at 3:41 PM2 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- OTT Releases This Week: ‘ટોક્સિક’થી ‘શક’ સુધી, આ અઠવાડિયે OTT પર આવશે 7 નવી ફિલ્મો અને સિરીઝ OTT પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબ સિરીઝની રાહ જોતા દર્શકો માટે આ અઠવાડિયું ખાસ બની શકે છે.
- Netflix, Prime Video, JioHotstar અને ZEE5 જેવા પ્લેટફોર્મ પર અલગ-અલગ પ્રકારનું કન્ટેન્ટ સ્ટ્રીમ થવાનું છે.
- થ્રિલર, ક્રાઇમ, હોરર, કોર્ટરૂમ ડ્રામા, રોમાન્સ અને એક્શન જેવા અનેક જોનરના વિકલ્પો દર્શકોને મળશે.
- જો તમે સિનેમા હોલમાં ફિલ્મ જોવાને બદલે ઘરે બેઠા OTT પર મનોરંજન માણવાનું પસંદ કરો છો, તો આ અઠવાડિયે તમારી વોચલિસ્ટમાં ઉમેરવા માટે ઘણી નવી ફિલ્મો અને સિરીઝ છે.
- ખાસ વાત એ છે કે કેટલીક મોટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મો સાથે નવી વેબ સિરીઝ પણ દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે.
OTT Releases This Week: ‘ટોક્સિક’થી ‘શક’ સુધી, આ અઠવાડિયે OTT પર આવશે 7 નવી ફિલ્મો અને સિરીઝ OTT પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબ સિરીઝની રાહ જોતા દર્શકો માટે આ અઠવાડિયું ખાસ બની શકે છે. Netflix, Prime Video, JioHotstar અને ZEE5 જેવા પ્લેટફોર્મ પર અલગ-અલગ પ્રકારનું કન્ટેન્ટ સ્ટ્રીમ થવાનું છે. થ્રિલર, ક્રાઇમ, હોરર, કોર્ટરૂમ ડ્રામા, રોમાન્સ અને એક્શન જેવા અનેક જોનરના વિકલ્પો દર્શકોને મળશે. જો તમે સિનેમા હોલમાં ફિલ્મ જોવાને બદલે ઘરે બેઠા OTT પર મનોરંજન માણવાનું પસંદ કરો છો, તો આ અઠવાડિયે તમારી વોચલિસ્ટમાં ઉમેરવા માટે ઘણી નવી ફિલ્મો અને સિરીઝ છે.
Was this story interesting?





