8 વર્ષ પછી સ્ક્રીન પર પરત ફરી અનુષ્કા શર્મા: બદલાયેલો ચહેરો જોઈ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા
By Gujju Media

Photo: Gujju Media
અનુષ્કા શર્માની સ્ક્રીન પર વાપસી: નવા લૂકને જોઈ ચાહકો પણ સ્તબ્ધ, ઓળખવી મુશ્કેલ બની! બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્મા લાંબા સમયથી મોટા પડદા અને લાઈમલાઈટથી દૂર હતી. પરંતુ તાજેતરમાં જ જ્યારે તે ફરી એકવાર સ્ક્રીન પર દેખાઈ, ત્યારે સોશિયલ મીડિયા પર જાણે ચર્ચાઓનું પૂર આવ્યું છે. એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં અનુષ્કાનો અંદાજ એટલો બદલાયેલો જોવા મળ્યો કે તેના કટ્ટર ચાહકો પણ તેને પહેલી નજરે ઓળખી શક્યા નથી.
Was this story interesting?





