માત્ર દોઢ કલાક અને ફૂલ એક્શન! નેટફ્લિક્સ પર નંબર 1 બની આ થ્રિલર ફિલ્મ, જોવાનું ચૂકતા નહીં
By Gujju MediaApril 29, 2026 at 7:33 AM2 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Netflix પર નંબર 1 બની આ 95 મિનિટની એક્શન થ્રિલર, સાઉથની ‘યુથ’ અને રાજકુમાર રાવની ‘ટોસ્ટર’ પણ પડી ફીકી
- નેટફ્લિક્સ (Netflix) પર દર અઠવાડિયે નવી ફિલ્મો અને વેબ સિરીઝનો ધમધમાટ જોવા મળે છે, પરંતુ કેટલીક ફિલ્મો એવી હોય છે જે રિલીઝ થતાની સાથે જ લોકોના દિલ અને દિમાગ પર છવાઈ જાય છે
- હાલમાં જ એક એવી એક્શન થ્રિલર ફિલ્મ રિલીઝ થઈ છે જેણે ભારતની ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે
- આ ફિલ્મે સાઉથની બહુચર્ચિત ફિલ્મ ‘યુથ’ અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ટોસ્ટર’ને પણ લોકપ્રિયતાની દોડમાં પાછળ છોડી દીધી છે
- અત્યારે નેટફ્લિક્સ પર જે ફિલ્મ સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહી છે અને જોવામાં આવી રહી છે તેનું નામ છે ‘એપેક્સ’ (Apex)
Netflix પર નંબર 1 બની આ 95 મિનિટની એક્શન થ્રિલર, સાઉથની ‘યુથ’ અને રાજકુમાર રાવની ‘ટોસ્ટર’ પણ પડી ફીકી! નેટફ્લિક્સ (Netflix) પર દર અઠવાડિયે નવી ફિલ્મો અને વેબ સિરીઝનો ધમધમાટ જોવા મળે છે, પરંતુ કેટલીક ફિલ્મો એવી હોય છે જે રિલીઝ થતાની સાથે જ લોકોના દિલ અને દિમાગ પર છવાઈ જાય છે. હાલમાં જ એક એવી એક્શન થ્રિલર ફિલ્મ રિલીઝ થઈ છે જેણે ભારતની ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. આ ફિલ્મે સાઉથની બહુચર્ચિત ફિલ્મ ‘યુથ’ અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ટોસ્ટર’ને પણ લોકપ્રિયતાની દોડમાં પાછળ છોડી દીધી છે.
Was this story interesting?





