AA22xA6 ટાઇટલ રિલીઝ, અલ્લુ અર્જુનના બર્થ ડે પર ફેન્સને સરપ્રાઈઝ, મુવીનું ફર્સ્ટ લૂક પોસ્ટર જુઓ

By indian expressApril 8, 2026 at 12:39 PM1 views
AA22xA6 ટાઇટલ રિલીઝ, અલ્લુ અર્જુનના બર્થ ડે પર ફેન્સને સરપ્રાઈઝ, મુવીનું ફર્સ્ટ લૂક પોસ્ટર જુઓ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મનોરંજન | અલ્લુ અર્જુનના બર્થ ડે પર ટાઇટલ અને ફર્સ્ટ પોસ્ટર શેર કરતા, નિર્માતાઓએ લખ્યું કે '#AA22xA6 હવે #Raaka છે બિયોન્ડ લિમિટના વિઝન માટે તૈયાર રહો.
  • અલ્લુ અર્જુન નવી ફિલ્મ AA22 રાકા ફર્સ્ટ લૂક પોસ્ટર મનોરંજન।
  • Allu Arjun new movie AA22 Raaka first look poster release on his birthday Photograph: (Social Media) મનોરંજન ન્યૂઝ |મહિનાઓની અટકળો અને ચર્ચા પછી, #AA22xA6 ના નિર્માતાઓએ આખરે એટલી અને અલ્લુ અર્જુનની આગામી ફિલ્મનું ટાઇટલ જાહેર કર્યું હતું.
  • અલ્લુ અર્જુનના 44મા જન્મદિવસ પર ટાઇટલ સાથે ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવાથી તેમના જન્મદિવસની ઉજવણીમાં વધુ ઉત્સાહનો ઉમેરો થાય છે.
  • ટાઇટલ અને ફર્સ્ટ પોસ્ટર શેર કરતા, નિર્માતાઓએ લખ્યું કે '#AA22xA6 હવે #Raaka છે ⚔️ મર્યાદાથી આગળના વિઝન માટે તૈયાર રહો.

મનોરંજન | અલ્લુ અર્જુનના બર્થ ડે પર ટાઇટલ અને ફર્સ્ટ પોસ્ટર શેર કરતા, નિર્માતાઓએ લખ્યું કે '#AA22xA6 હવે #Raaka છે બિયોન્ડ લિમિટના વિઝન માટે તૈયાર રહો. અલ્લુ અર્જુન નવી ફિલ્મ AA22 રાકા ફર્સ્ટ લૂક પોસ્ટર મનોરંજન। Allu Arjun new movie AA22 Raaka first look poster release on his birthday Photograph: (Social Media) મનોરંજન ન્યૂઝ |મહિનાઓની અટકળો અને ચર્ચા પછી, #AA22xA6 ના નિર્માતાઓએ આખરે એટલી અને અલ્લુ અર્જુનની આગામી ફિલ્મનું ટાઇટલ જાહેર કર્યું હતું. અલ્લુ અર્જુનના 44મા જન્મદિવસ પર ટાઇટલ સાથે ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવાથી તેમના જન્મદિવસની ઉજવણીમાં વધુ ઉત્સાહનો ઉમેરો થાય છે.

More To Read

AA22xA6 ટાઇટલ રિલીઝ, અલ્લુ અર્જુનના બર્થ ડે પર ફેન્સને સરપ્રાઈઝ, મુવીનું ફર્સ્ટ લૂક પોસ્ટર જુઓ | Teri Meri Bat | TeriMeriBat News