અક્ષય કુમારની ‘ભૂત બંગલા’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 5 દિવસમાં 70 કરોડનો આંકડો પાર

By Gujju MediaApril 23, 2026 at 8:45 PM3 views
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 5 દિવસમાં 70 કરોડનો આંકડો પાર

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગળવારે પણ ‘ભૂત બંગલા’ જોવા ઉમટી ભીડ, બોક્સ ઓફિસ પર કમાણીનો નવો ઈતિહાસ અક્ષય કુમારની હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ એ થિયેટરોમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે
  • રિલીઝના પાંચમા દિવસે એટલે કે પ્રથમ મંગળવારે ફિલ્મે જે પ્રદર્શન કર્યું છે, તેણે ટ્રેડ એનાલિસ્ટ્સને પણ હેરાન કરી દીધા છે
  • સામાન્ય રીતે સોમવાર પછી મંગળવારે કમાણીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ ફિલ્મમાં જાદુ ઊલટો ચાલ્યો છે—અહીં કમાણીમાં વધારો જોવા મળ્યો છે
  • અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી જ્યારે પણ સાથે આવે છે, ત્યારે કંઈક મોટું જ થાય છે
  • ‘ભૂત બંગલા’ના કિસ્સામાં પણ એવું જ જોવા મળી રહ્યું છે

ગળવારે પણ ‘ભૂત બંગલા’ જોવા ઉમટી ભીડ, બોક્સ ઓફિસ પર કમાણીનો નવો ઈતિહાસ અક્ષય કુમારની હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ એ થિયેટરોમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. રિલીઝના પાંચમા દિવસે એટલે કે પ્રથમ મંગળવારે ફિલ્મે જે પ્રદર્શન કર્યું છે, તેણે ટ્રેડ એનાલિસ્ટ્સને પણ હેરાન કરી દીધા છે. સામાન્ય રીતે સોમવાર પછી મંગળવારે કમાણીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ ફિલ્મમાં જાદુ ઊલટો ચાલ્યો છે—અહીં કમાણીમાં વધારો જોવા મળ્યો છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી જ્યારે પણ સાથે આવે છે, ત્યારે કંઈક મોટું જ થાય છે.

More To Read