અક્ષય કુમારની ‘ભૂત બંગલા’એ જીત્યું દિલ, રિવ્યૂમાં મળ્યા 4 સ્ટાર!

By Gujju MediaApril 16, 2026 at 12:20 PM2 views
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’એ જીત્યું દિલ, રિવ્યૂમાં મળ્યા 4 સ્ટાર!

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ‘ભૂત બંગલા’ એક માસ્ટરપીસ
  • અક્ષય કુમારનું કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ જો તમે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીના ચાહક હોવ, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે
  • વર્ષ 2026ની સૌથી વધુ ચર્ચિત હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’નો પહેલો રિવ્યૂ સામે આવી ગયો છે અને માનો કે ન માનો, આ વાંચીને ફિલ્મ પ્રત્યેની તમારી ઉત્સુકતા સાતમા આસમાને પહોંચી જશે
  • 17 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મે તેના પેઈડ પ્રીવ્યુથી જ ધમાકો મચાવવાનું શરૂ કરી દીધું છે
  • ફિલ્મનો પહેલો સત્તાવાર રિવ્યૂ સાઉથના પ્રખ્યાત ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

‘ભૂત બંગલા’ એક માસ્ટરપીસ! અક્ષય કુમારનું કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ જો તમે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીના ચાહક હોવ, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. વર્ષ 2026ની સૌથી વધુ ચર્ચિત હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’નો પહેલો રિવ્યૂ સામે આવી ગયો છે અને માનો કે ન માનો, આ વાંચીને ફિલ્મ પ્રત્યેની તમારી ઉત્સુકતા સાતમા આસમાને પહોંચી જશે. 17 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મે તેના પેઈડ પ્રીવ્યુથી જ ધમાકો મચાવવાનું શરૂ કરી દીધું છે.

More To Read

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’એ જીત્યું દિલ, રિવ્યૂમાં મળ્યા 4 સ્ટાર! | Teri Meri Bat | TeriMeriBat News