Alia Bhatt : આલિયા ભટ્ટનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પીચ કલરના ગાઉનમાં ગ્લેમરસ લૂક
By indian expressMay 13, 2026 at 12:09 PM8 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Alia Bhatt Upcoming Movies: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલી સ્ટારર ફિલ્મ લવ એન્ડ વોર માં જોવા મળશે
- આ સિવાય તે આલ્ફા મૂવીમાં પણ જોવા મળી શકે છે
- Alia Bhatt Cannes 2026 Look : કાન્સ 2026 ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો લુક
- Photograph: (Alia Bhatt Insta) Alia Bhatt Cannes 2026 Look:બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ 12 મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં રેડ કાર્પેટ પર દેખાઈ હતી
- આલિયા ભટ્ટ બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી છે
Alia Bhatt Upcoming Movies: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલી સ્ટારર ફિલ્મ લવ એન્ડ વોર માં જોવા મળશે. આ સિવાય તે આલ્ફા મૂવીમાં પણ જોવા મળી શકે છે. Alia Bhatt Cannes 2026 Look : કાન્સ 2026 ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો લુક. Photograph: (Alia Bhatt Insta) Alia Bhatt Cannes 2026 Look:બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ 12 મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં રેડ કાર્પેટ પર દેખાઈ હતી.
Was this story interesting?





